હાયર સેકન્ડરી ભરતી ના ઓર્ડેર આજે અથવા કાલ સાંજ સુધી માં વેબસાઈડ પર મુકાઇ જશે, સોમવારે ડિઓ માં હાજર થવાનું અને મંગળવારે જે તે શાળા માં હાજર થવાનું રહેશે, પ્રમાણપત્ર જે લોકો ને સરકાર પાસે જમા છે તેને સમય મળશે,
બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન,
અને દરેક મિત્રો ને ખાસ નમ્ર વિનંતી કે કોઈ પણ ભરતી માં ખોટી અરજીઓ કે કોર્ટ ની પણોજણ માં પડવું નહિ કારણ કે તેનાથી સરકારી અધિકારીઓ ખોટા હેરાન થાય અને ભરતી પણ લંબાઈ છે.
બધા ને ફરી ખુબ ખુબ અભિનંદન,
અને જે લોકો આવતી ભરતી ની મહેનત કરે છે તેને સારી જોબ મળે તેવી કુદરત ને પ્રાર્થના,
આપનો હિતેચ્છુ - સોલંકી,જે,બી 9714311233

