20 જૂન, 2014

હાયર સેકન્ડરી ભરતી ના ઓર્ડેર


હાયર સેકન્ડરી ભરતી ના ઓર્ડેર  આજે અથવા કાલ સાંજ સુધી માં વેબસાઈડ  પર  મુકાઇ જશે, સોમવારે ડિઓ  માં હાજર થવાનું અને મંગળવારે જે તે શાળા માં હાજર થવાનું રહેશે, પ્રમાણપત્ર  જે લોકો ને સરકાર પાસે જમા છે તેને સમય મળશે, 


બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન,

અને દરેક મિત્રો ને ખાસ નમ્ર વિનંતી કે કોઈ પણ ભરતી માં ખોટી અરજીઓ કે કોર્ટ ની પણોજણ માં પડવું નહિ કારણ કે તેનાથી સરકારી અધિકારીઓ ખોટા હેરાન થાય અને ભરતી પણ લંબાઈ છે.

બધા ને ફરી   ખુબ ખુબ અભિનંદન,

અને જે લોકો આવતી ભરતી ની મહેનત કરે છે તેને સારી જોબ મળે તેવી કુદરત ને પ્રાર્થના,

આપનો હિતેચ્છુ - સોલંકી,જે,બી  9714311233

✏BREAKING NEWS.. GOOD NEWS:- TET-2 NA FORM BHARVANI DATE 2 DIVAS LAMBAVAI.


અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે (ABRSM) સાતમાં પગારપંચ ને કરેલી રજૂઆત ની વિગતો


13 જૂન, 2014

હાયર સેકન્ડરી ભરતી ન્યુઝ

હાયર સેકન્ડરી ભરતી ની પ્રક્રિયા ની આપ જે ઓર્ડર માટે રાહ જોતા હતા તે રાહ અને આતુરતા નો અંત આવી રહ્યો રહ્યો છે. આ ભરતી ના ઓર્ડેર 23/6/2014 સોમવારે જીલ્લા શિક્ષણ અધિકારી પાસેથી મળશે। અને તેજ દિવસે નિમણુક આપી દેવામાં આવશે આ ભરતી પૂરી થયે અને ટાટ નું પરિણામ આવી જાય એટલે તરત બીજી ભરતી આવશે જે 1650 જેટલી જગ્યા માટે છે.
બધાને

ખુબ ખુબ અભિનંદન

સોલંકી જયેશ