હાયર સેકન્ડરી ભરતી માટે ના ન્યુઝ
ચાલો ગાંધીનગર જેમાં સરકાર અને ભરતી બોર્ડ પાસે આટલા જવાબ માંગવાના છે કે ગ્રાન્ટેડ ભરતી માં જે પ્રક્રિયા અધુરી છે તે ક્યાં કારણથી છે અને ક્યારે પૂરી કરવાના છો મિત્રો પૂરી તૈયારી સાથે આવજો અને આ વાત જેમ બને તેમ ફેલાવો કરજો ,
તારીખ 3/3/2014
સમય સવારે 10,00
સ્થળ સચિવાલય (જુના )
વધારે વિગત માટે facebook માં હાયર સેકન્ડરી ભરતી ગ્રુપ માં આપ નો મોબાઈલ નંબર કોમેન્ટ કરો।,