ગણિત- વિજ્ઞાન ભરતી માં બાકી રહેલ ઓપન કેટેગરી ના ઉમેદવારો માટે અગત્ય ની સૂચના.
ગણિત- વિજ્ઞાન ભરતી માં બાકી રહેલ ઓપન કેટેગરી ના ઉમેદવારો એ તારીખ 09/૦3/14 ના રોજ સવારે ૧૦ વાગે ગુજરાત હાઈકોર્ટ ની સામે અમદાવાદ ખાતે ફરજીયાત હાજર રહેવું ,કોર્ટ મેટર કરવાની હોવાથી પંકજભાઈ પટેલ તેમજ હિતેષભાઈ મહેતા નો સંપર્ક કરવો .