પ્રતિ,
માનનીય સાહેબશ્રી
ગાંધીનગર .
વિષય :બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકો ની ભરતીમાં થયેલ અતિ વિલંબ બાબત
સંદર્ભ :તારીખ -૨૪/૮/૨૦૧૩ ના વર્તમાન પત્રમાં આવેલ જાહેરાતના અનુસંધાનમાં
સંદર્ભ -૨ :જનરલ કેટેગરીમાં પસંદગી પામેલ કેટેગેરીના ઉમેદવારોના પ્રશ્નોનું નિરાકરણ બાબત
માનનીય મહોદયશ્રી ,
જય ભારત સહ ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે સવિનય જણાવવાનું કે બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી દરમ્યાન જનરલ કેટેગરીના પ્રથમ ત્રણ તબક્કામાં પસંદગી પામેલ કેટેગરી ના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં જ ગણવા જોઈએ જે પસંદગી સમિતિએ બરાબર જ ગણેલ છે .કારણકે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની ભરતી અને પ્રતીક્ષા યાદી નોટીફીકેશન ક્રમાંક GH /SH /2 /BMS -1109-1906-G અને તારીખ ૧૮-૪-૨૦૧૨ મુજબ થયેલ છે .માટે બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાની ભરતી પણ આજ નિયમથી થવી જોઈએ કારણકે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ,સચિવાલય ગાંધીનગર જાહેરનામા ક્રમાંક GH /SH /2 /BMS -1109-1906-G તારીખ ૧૧-૨-૨૦૧૧ ના નિયમો સરખા જ છે સિવાય કે ઉમર તો પછી પસંદગી સમિતિએ જે પ્રક્રિયા કરી છે તે બરાબર છે અને બાકી રહેલ ભરતી પ્રક્રિયા ની કાર્યવાહી ચાલુ કરવી જોઈએ અને પસંદગી સમિતિએ ૨ ટકા ઉમેદવારોના આવેદનપત્રો ને ધ્યાનમાં ન લેવા જોઈએ કારણકે ચાલુ પ્રક્રિયા સાચા માર્ગે ચાલી રહી છે .અને ઉમેદવારો કહે એમ ન થાય જે જાહેરનામાં અને તાજેતરની સરકારી ઉચ્ચતર માધ્યમિક ની ભરતી જે મુજબ થઈ તેમાં કોઈ કોર્ટ મેટર થયેલ નથી તો આ ભરતી માં જાણીજોઇને શા માટે પસંદગી સમિતિએ કોર્ટ મેટર થવા દેવી જોઈએ ,અને જો પસંદગી સમિતિ જાહેર થયેલ ૩ તબક્કામાં પસંદ થયેલ ઉમેદવારોને નિમણુંક પત્ર આપે તો પસંદ થયેલ તમામ ઉમેદવારો નિમણુંક પત્ર સ્વીકારી લેશે જે પસંદગી સમિતિ પણ તેનાતી જાણકાર છે ,અમે માત્ર ઉમેવારો વતી તેમના વિચારો રજુ કરીએ છીએ જે આપ શ્રી સાહેબ ને વિદિત થાય
.
ગુજરાતના હાયર સેકન્ડરીના ઉમેદવારો