ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી ભરતી માં પસંદગી સમિતિ એ માર્યો લોચો કેમ કે વૈટીગ માં 2 કે 3 નામ છે જયારે ખાલી સંખ્યા વધુ છે ઉદાહરણ તરીકે એ લોકો એ મુકેલી યાદી માં ભૂગોળ ની 3 જગ્યા છે જયારે નામ 2 જ વ્યક્તિ ના છે એમ જ ગુજરાતી ની 7 જગ્યા સામે નામ 3 ના જ છે તો હવે શું? આ પ્રશ્ન મોટો છે 6/4/2013 ની ભરતી નું vaiting આજે ઉપાડે છે અને એમાં પણ આવા લોચા?
પૃષ્ઠો
- હોમ
- my facebook id
- OJAS
- tet tat paper
- tet-tat-gpscmater
- c.c.c
- ccc book
- rojgar news
- gujarat blo
- convert any file
- safari gujarat
- gujarat all result side
- rojgar registration
- saurastra uni
- prayer gujarati
- suvichar gujarati
- text book gujarat
- software download
- online
- babys name
- Children's University
- free gujarati sms
- aadhar card
- 7-12
ચાલતી પટ્ટી
1 માર્ચ, 2014
ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી ભરતી ન્યુઝ