ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી ભરતી ની માહિતી
ગાંધીનગર થી મળતી માહિતી મુજબ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી ભરતી ની જીલ્લા પસંદગી 3 દિવસ માં ચાલુ કરવામાં આવશે જેમાં open ,sebc ,sc , બધા ને એક જ સાથે સ્કુલ પસંદ કરવાની થશે। જે લોકો એ સ્કુલ પસંદ કરી છે એ પ્રક્રિયા રદ થશે. પરંતુ એક એ પણ વાંધો છે કે જે લોકો કેટેગરી માં આવે છે અને ઓપન ની સીટ મળી છે એ પોતે ઓપન અને કેટેગરી બંને સીટ માં પસંદગી કરી શકશે, આમાં સારા મેરીટ વાળા લોકો ને તો પોતાના ઘર ની બાજુ માં મળી જશે પણ કેટેગરી વાળા ને નુકશાન જશે , આ વાત ભરતી બોર્ડ વાળા પણ જાણે છે અને જવાબ આપે છે, કે આ પ્રક્રિયા માં કોર્ટ મેટર થશે અને જે કોર્ટ ફેસલો આપશે એ રીતે ભરતી થશે,
બધા ને GOD BLESS YOU.
ગાંધીનગર થી મળતી માહિતી મુજબ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી ભરતી ની જીલ્લા પસંદગી 3 દિવસ માં ચાલુ કરવામાં આવશે જેમાં open ,sebc ,sc , બધા ને એક જ સાથે સ્કુલ પસંદ કરવાની થશે। જે લોકો એ સ્કુલ પસંદ કરી છે એ પ્રક્રિયા રદ થશે. પરંતુ એક એ પણ વાંધો છે કે જે લોકો કેટેગરી માં આવે છે અને ઓપન ની સીટ મળી છે એ પોતે ઓપન અને કેટેગરી બંને સીટ માં પસંદગી કરી શકશે, આમાં સારા મેરીટ વાળા લોકો ને તો પોતાના ઘર ની બાજુ માં મળી જશે પણ કેટેગરી વાળા ને નુકશાન જશે , આ વાત ભરતી બોર્ડ વાળા પણ જાણે છે અને જવાબ આપે છે, કે આ પ્રક્રિયા માં કોર્ટ મેટર થશે અને જે કોર્ટ ફેસલો આપશે એ રીતે ભરતી થશે, બધા ને GOD BLESS YOU.
.jpg)